$C_{4}$ વનસ્પતિઓમાં વાહક પેશી (vascular bundles) ની આસપાસ જોવા મળતા મોટા પુલકંચુક (bundle sheath) કોષોની ભૂમિકા શું છે?

  • A
    કેલ્વિન ચક્રના સંચાલન માટે હરિતકણની સંખ્યામાં વધારો કરવો
  • B
    વનસ્પતિને ઊંચા તાપમાન સામે ટકી રહેવા સક્ષમ બનાવવી
  • C
    વાહક પેશીને વધુ પ્રકાશની તીવ્રતાથી બચાવવી
  • D
    પ્રકાશ-શ્વસન (photorespiratory) પથ માટે સ્થાન પૂરું પાડવું

Explore More

Similar Questions

$C_{4}$-ચક્રમાં $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક કયો છે?

$C_4$ વનસ્પતિમાં પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડ ગ્રાહક ..... છે.

આકૃતિનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ વનસ્પતિઓનો કયો સમૂહ આ બે પ્રકારના કોષો દર્શાવે છે?
$(b)$ $C_4$ ચક્રની પ્રથમ નીપજ કઈ છે?
$(c)$ પુલકંચુક (bundle sheath) કોષો અને મધ્યપર્ણ (mesophyll) કોષોમાં કયા ઉત્સેચકો આવેલા હોય છે?

$C_4$ વનસ્પતિઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

$CO_2$ ના એક અણુના સ્થાપન માટે $C_3$ પથની સરખામણીમાં $C_4$ પથમાં કેટલા વધારાના $ATP$ અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo