નીચેના દરેક કિસ્સામાં તરંગ અગ્ર (wavefront) નો આકાર શું હશે:
$(a)$ બિંદુવત ઉદગમમાંથી અપસરણ પામતો પ્રકાશ.
$(b)$ જ્યારે બિંદુવત ઉદગમને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે ત્યારે તેમાંથી બહાર આવતો પ્રકાશ.
$(c)$ પૃથ્વી દ્વારા આંતરવામાં આવતા દૂરના તારાના પ્રકાશના તરંગ અગ્રનો ભાગ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બિંદુવત ઉદગમમાંથી અપસરણ પામતા પ્રકાશ માટે તરંગ અગ્રનો આકાર ગોળાકાર હોય છે.
$(b)$ જ્યારે બિંદુવત ઉદગમને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે ત્યારે તેમાંથી બહાર આવતા પ્રકાશ માટે તરંગ અગ્રનો આકાર સમતલ હોય છે.
$(c)$ પૃથ્વી દ્વારા આંતરવામાં આવતા દૂરના તારાના પ્રકાશના તરંગ અગ્રનો ભાગ સમતલ હોય છે,કારણ કે ઉદગમ અનંત અંતરે હોવાથી તરંગ અગ્ર સમતલ બને છે.

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશ કોઈ આપેલ સમાંગ માધ્યમમાંથી પ્રસરણ પામે છે,ત્યારે

તરંગના તરંગાગ્ર (wavefront) ની દિશા તરંગની ગતિની સાપેક્ષમાં કેવી હોય છે?

પ્રકાશના પ્રસરણ માટેના સિદ્ધાંતોના નામ આપો.

Difficult
View Solution

જો $AB$ એ આપાત સમતલ તરંગ અગ્ર હોય,તો $n_2 > n_1$ વક્રીભવનાંક ધરાવતા લેન્સ માટે વક્રીભૂત તરંગ અગ્ર કેવું હશે?

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. કિરણપુંજના તરંગાગ્રનો પ્રારંભિક આકાર કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo