વક્રીભવનાંકનો એકમ શું છે?

  • A
    મીટર / સેકન્ડ
  • B
    ડાયોપ્ટર
  • C
    નેનોમીટર
  • D
    એકમ રહિત

Explore More

Similar Questions

સમતલ અરીસાનો ઉપયોગ વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે કરી શકાય છે.

$(i)$ પદાર્થના વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા આપો.
$(ii)$ તે અરીસાનું નામ આપો જે:
$(a)$ પદાર્થનું વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ આપી શકે છે.
$(b)$ હંમેશા પદાર્થના કદ જેવડું જ આભાસી પ્રતિબિંબ આપે છે.
$(c)$ હંમેશા પદાર્થનું આભાસી અને નાનું પ્રતિબિંબ આપે છે.
$(d)$ દાંતની તપાસ કરવા માટે ડૉક્ટર દ્વારા ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ કિરણ આકૃતિની મદદથી અંતર્ગોળ અરીસાનો સૌર કેન્દ્રિત (solar concentrator) તરીકે ઉપયોગ સમજાવો.

જ્યારે વસ્તુને નીચેના સ્થાનો પર મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ દર્શાવતી કિરણાકૃતિ દોરો:
$(i)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્ર પર.
$(ii)$ બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈની અંદર.
$(iii)$ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(iv)$ બહિર્ગોળ અરીસાની સામે.
$(v)$ અંતર્ગોળ લેન્સની સામે.

એક વસ્તુને લેન્સથી $50\, cm$ દૂર મૂકવામાં આવે છે,જે લેન્સની સામે $10\, cm$ ના અંતરે આભાસી પ્રતિબિંબ બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈની ગણતરી કરો. ($, cm$ માં)

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ $75\, cm$ ના અંતરે રચાતું હોય,તો લેન્સથી વસ્તુનું અંતર શોધો. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo