$S$.$T$.$P$. પર $75 \ g$ ઈથેન દ્વારા રોકાયેલ કદ ($dm^3$ માં) કેટલું છે?

  • A
    $60$
  • B
    $56$
  • C
    $22.4$
  • D
    $44.8$

Explore More

Similar Questions

જ્યારે $100 \, g$ $CaCO_3$ એ $1 \, N \, HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે પ્રક્રિયા પૂર્ણ થતા $CO_2$ નું કેટલા ગ્રામ વજન મળશે?

$H_2SO_4$ ના એક લિટર $N/10$ દ્રાવણ તૈયાર કરવા માટે,આપણને $H_2SO_4$.......$g$ ની જરૂર પડશે.

$3.40 \ g$ એમોનિયા વાયુ બનાવવા માટે,$NTP$ સ્થિતિએ અનુક્રમે હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુના કેટલા કદની જરૂર પડશે?

જો એવોગેડ્રો આંક $A_0$ હોય,તો $200 \, mL$ $1 \, N \, H_2SO_4$ માં હાજર સલ્ફર પરમાણુઓની સંખ્યા કેટલી થાય?

$100 \ mL$ ના $0.3 \ M$ $H_3PO_3$ ના દ્રાવણને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણનું કદ ($mL$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo