મનુષ્યોમાં $RBCs$ (રક્તકણો) વિશે શું સાચું છે?

  • A
    તેઓ લગભગ $20-25$ ટકા કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે
  • B
    તેઓ $99.5$ ટકા ઓક્સિજનનું વહન કરે છે
  • C
    તેઓ માત્ર $80$ ટકા ઓક્સિજનનું વહન કરે છે અને બાકીનો $20$ ટકા ભાગ રુધિરરસમાં ઓગળેલી અવસ્થામાં વહન પામે છે
  • D
    તેઓ બિલકુલ કાર્બન ડાયોક્સાઇડનું વહન કરતા નથી

Explore More

Similar Questions

${O_2}$ વિયોજન વક્ર કેવો હોય છે?

હિમોગ્લોબિન દ્વારા કેટલા ટકા $O_2$ નું વહન થાય છે ($\%$ માં)?

આપેલ ઓક્સિજન-હિમોગ્લોબિન વિયોજન વક્રમાં $A$ અને $B$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

રુધિરમાં $CO_{2}$ ના વહનની વિવિધ રીતો જણાવો.

શરીરના પેશીઓમાંથી રુધિરમાં મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ નો મોટો ભાગ કયા સ્વરૂપે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo