$Bt$ વિષ (ટોક્સિન) વિશે શું સાચું છે?

  • A
    $Bt$ પ્રોટીન $Bacillus$ માં સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
  • B
    સક્રિય થયેલ વિષ જીવાતના અંડાશયમાં પ્રવેશી તેને વંધ્ય બનાવે છે અને આમ તેના ગુણનને અટકાવે છે.
  • C
    સંબંધિત $Bacillus$ પાસે એન્ટિટોક્સિન હોય છે.
  • D
    નિષ્ક્રિય પ્રોટોક્સિન જીવાતના આંતરડામાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.

Explore More

Similar Questions

બધા સુકોષકેન્દ્રી સજીવોમાં $RNA$ ઇન્ટરફરન્સ $(RNAi)$ પદ્ધતિનું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું વનસ્પતિઓમાં જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) નું ઉપયોગ નથી?

$Bt$ ટોક્સિનનાં જનીનો $cryIAc$ અને $cryIIAb$ નીચેનામાંથી કોના નિયંત્રણ માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયું $GM$ પાકનો ફાયદો નથી?

મકાઈના છોડમાં $CryIAb$ જનીન દાખલ કરવાથી તે નીચેનામાંથી કોના સામે પ્રતિકારક બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo