એક દંપતી જેમાં પતિ $Rh^{+}$ માટે વિષમયુગ્મી (heterozygous) છે અને પત્ની $Rh^{-}$ માટે સમયુગ્મી (homozygous) છે,તો તેમના સંતાનોમાં $Rh^{-}$ સમયુગ્મી હોવાની ટકાવારી કેટલી હશે ($, \%$ માં)?

  • A
    $25$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

નીચેની વનસ્પતિઓને રંગસૂત્રોની વધતી જતી સંખ્યાના આધારે ગોઠવો:
ડાંગર,મકાઈ,સફરજન

ઘરમાખીના જન્યુ કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કયું પ્રભાવી લક્ષણ છે?

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછનું હોવું એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo