પિત્તળ (brass) કયા પ્રકારનું દ્રાવણ છે?

  • A
    ઘન માં ઘન
  • B
    ઘન માં પ્રવાહી
  • C
    ઘન માં વાયુ
  • D
    વાયુ માં પ્રવાહી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાની સાથે ઘટે છે?

વાયુરૂપ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક દ્વારા બનતા દ્રાવણની દ્રાવ્યતા સમજાવો.

સાચું વિધાન પસંદ કરો.

$298 \ K$ તાપમાને $H_2, CO_2, CH_4$ અને $O_2$ માટે $K_{H}$ ના મૂલ્યો અનુક્રમે $71.18, 1.67, 41.85$ અને $34.86 \ kbar$ છે. આ વાયુઓને તેમની દ્રાવ્યતાના વધતા ક્રમમાં ગોઠવો.

સોડા વોટરની બોટલને ઠંડી જગ્યાએ કેમ રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo