ગેસોલિન કયા પ્રકારનું દ્રાવણ છે?

  • A
    દ્રાવ્ય તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે પ્રવાહી
  • B
    દ્રાવ્ય તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે ઘન
  • C
    દ્રાવ્ય તરીકે ઘન અને દ્રાવક તરીકે પ્રવાહી
  • D
    દ્રાવ્ય તરીકે વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી

Explore More

Similar Questions

સાંદ્રતાના નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય તાપમાનમાં ફેરફાર સાથે બદલાતું નથી?

મોલ અંશ $(x)$ માટે નીચેનામાંથી કયું ખોટું છે?

$100 \ mL$ $0.3 \ N$ $HCl$ દ્રાવણને $200 \ mL$ $0.6 \ N$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે અંતિમ મિશ્રણમાં $H_2SO_4$ ની સપ્રમાણતા કેટલી થાય?

$480 \, mL$ અને $1.5 \, M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણને $500 \, mL$ અને $1.2 \, M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.

નીચેનામાંથી કયું સાંદ્રતાનું પદ તાપમાન પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo