$123$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $IUPAC$ સંજ્ઞા અને નામ શું હશે?

  • A
    Unt અને Unniltrium
  • B
    Ubq અને Unbiquadium
  • C
    Ubt અને Unbitrium
  • D
    Unb અને Unnilbium

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં $Sc$ થી $Zn$ સુધીના સંક્રાંતિ તત્વોનું સ્થાન શું છે?

તત્વ $(P)$ ની નીચેની ઇલેક્ટ્રોનિક રચના ધ્યાનમાં લો: $[Xe] 4f^{14} 5d^1 6s^2$. તો,તત્વ $P$ વિશેનું સાચું વિધાન કયું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવાથી તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?

વિસ્તૃત આવર્તકોષ્ટકની નીચે કયાં તત્ત્વોને બહાર રાખવામાં આવ્યાં છે?

બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના $(n-1)d^2 ns^2$ ધરાવતું તત્વ,જ્યાં $n=4$ છે,તે કયા સમૂહ અને આવર્તનું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo