રક્ષક કોષોમાં પોટેશિયમ આયનોના સંચયની શું અસર થશે?

  • A
    આસૃતિદાબમાં ઘટાડો
  • B
    બહિરાસૃતિ
  • C
    જલક્ષમતામાં વધારો
  • D
    જલક્ષમતામાં ઘટાડો

Explore More

Similar Questions

કુંડામાં રહેલા છોડના પાંદડાઓમાંથી બાષ્પોત્સર્જનનો દર નીચેનામાંથી શેના દ્વારા વધશે?

જો કોઈ સપુષ્પી વનસ્પતિમાં બાષ્પોત્સર્જન અને પાણીના શોષણના દરને $24$ કલાકના સમયગાળા દરમિયાન માપવામાં આવે,તો જોવા મળે છે કે બાષ્પોત્સર્જનનો દર બપોરના સમયે તેની ટોચ પર પહોંચે છે અને ત્યારબાદ ઘટે છે,જ્યારે પાણીના શોષણની ટોચ લગભગ બે કલાક પછી જોવા મળે છે. નીચેનામાંથી કયું વિધાન આ પરિણામોની શ્રેષ્ઠ સમજૂતી આપે છે?

Difficult
View Solution

બિંદુક્ષેપણ (Guttation) શેના કારણે થાય છે?

બાષ્પોત્સર્જનના નિયમનમાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી મહત્વનું છે?

$A-$ દરેક રક્ષક કોષની અંદરની દીવાલ,જે છિદ્ર અથવા વાયુરંધ્ર તરફ હોય છે,તે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
$R -$ સેલ્યુલોઝના માઇક્રોફિબ્રિલ્સ રક્ષક કોષોની કોષદીવાલમાં આયામ (longitudinally) ગોઠવાયેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo