જો જલીય દ્રાવણમાં વાદળી લિટમસ પેપર લાલ થઈ જાય,તો $pH$ નું મૂલ્ય શું હશે?

  • A
    $7$
  • B
    $14$
  • C
    $7$ થી $14$ ની વચ્ચે
  • D
    $0$ થી $7$ ની વચ્ચે

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો નિર્બળ ઍસિડ છે?

કોલમ $(A)$ માં આપેલા એસિડને કોલમ $(B)$ માં આપેલા તેમના સાચા સ્ત્રોત સાથે જોડો.
કોલમ $(A)$કોલમ $(B)$
$(a)$ લેક્ટિક એસિડ$(i)$ ટામેટાં
$(b)$ એસિટિક એસિડ$(ii)$ લીંબુ
$(c)$ સાઇટ્રિક એસિડ$(iii)$ વિનેગર
$(d)$ ઓક્સાલિક એસિડ$(iv)$ દહીં

એસિડ અને બેઇઝ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહે છે?

જ્યારે ઍસિડની બેઈઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo