જ્યારે $FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

  • A
    બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ
  • B
    સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ
  • C
    ટર્નબુલ બ્લુ
  • D
    પ્રશિયન બ્લુ

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (સંયોજન) List-$II$ (રંગ)
$A$. $Fe_4[Fe(CN)_6]_3 \cdot xH_2O$ $I$. જાંબલી
$B$. $[Fe(CN)_5NOS]^{4-}$ $II$. લોહી જેવો લાલ
$C$. $[Fe(SCN)]^{2+}$ $III$. પ્રશિયન બ્લુ
$D$. $(NH_4)_3PO_4 \cdot 12MoO_3$ $IV$. પીળો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સંકિર્ણ સંયોજનોનું મહત્વ નીચેના ક્ષેત્રોમાં જણાવો:
$1$. ઔદ્યોગિક પ્રક્રિયાઓ
$2$. જૈવિક પ્રણાલીઓ

$Ni^{2+}$ ની ઓળખ માટે વપરાતો પ્રક્રિયક $A$ છે. $x$ મોલ $A$,$Ni^{2+}$ સાથે પ્રક્રિયા કરીને $C$ રંગનો સંકીર્ણ બનાવે છે. $A$,$x$ અને $C$ અનુક્રમે શું છે?

ફેરિક આયનો દ્વારા પર્સિયન બ્લુ રંગનું નિર્માણ કયા સંયોજનને કારણે થાય છે?

ટર્નબલ બ્લુ એ એક સંયોજન છે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo