જ્યારે $K_2Cr_2O_7$ નું $K_2CrO_4$ માં રૂપાંતર થાય છે,ત્યારે ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે?

  • A
    $0$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$CrO_5$ માં કેટલા પેરોક્સાઇડ ગ્રુપ હાજર હોય છે?

નીચેનામાંથી કયું નાઈટ્રોજનના વધતા ઓક્સિડેશન આંકના ક્રમમાં ગોઠવાયેલું છે?

Difficult
View Solution

કેરોઝ એસિડમાં $S$ નો ઓક્સિડેશન આંક .......... થાય.

$KO_{3}$ અને $Na_{2}O_{2}$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક લખો.

$O_2^-$ આયનનું લુઈસ બંધારણ લખો અને દરેક ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આંક શોધો. આ આયનમાં ઓક્સિજનનો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo