જ્યારે $0.1 \ mole$ $CoCl_3(NH_3)_5$ ની પ્રક્રિયા વધારાના $AgNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે $0.2 \ mole$ $AgCl$ મળે છે. દ્રાવણની વાહકતા શેને અનુરૂપ હશે?

  • A
    $1 : 3$ ઇલેક્ટ્રોલાઇટ
  • B
    $1 : 2$ ઇલેક્ટ્રોલાઇટ
  • C
    $1 : 1$ ઇલેક્ટ્રોલાઇટ
  • D
    $3 : 1$ ઇલેક્ટ્રોલાઇટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $Fe$ ની ત્રિજ્યા સૌથી મોટી છે?

$CuSO_4$ ના દ્રાવણમાં $NH_3$ નું દ્રાવણ ઉમેરતા કયો સંકીર્ણ બને છે,જેના કારણે ઘેરો ભૂરો રંગ ઉદભવે છે?

$HgCl_2$ એ સહસંયોજક સંયોજન છે,જે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ક્લોરાઈડ આયનો ઉમેરવાથી તેની દ્રાવ્યતા વધે છે,તેનું કારણ શું છે?

કયો આયન વધારાના $NaOH$ માં દ્રાવ્ય સંકીર્ણ બનાવતો નથી?

$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo