જ્યારે $Cu$ સળિયાને $AgNO_3$ ના દ્રાવણમાં રાખવામાં આવે છે,ત્યારે થતી રેડોક્ષ પ્રક્રિયા જણાવો.

  • A
    $Cu_{(s)} + Ag_{(aq)}^{+} \rightarrow Cu_{(aq)}^{2+} + Ag_{(s)}$
  • B
    $Cu_{(s)} + 2 Ag_{(aq)}^{+} \rightarrow Cu_{(aq)}^{2+} + 2 Ag_{(s)}$
  • C
    $Cu_{(s)} + Ag_{(aq)}^{2+} \rightarrow Cu_{(aq)}^{2+} + Ag_{(s)}$
  • D
    $2 Cu_{(s)} + Ag_{(aq)}^{+} \rightarrow 2 Cu_{(aq)}^{2+} + Ag_{(s)}$

Explore More

Similar Questions

$H_2$ અને $Cu$ ઇલેક્ટ્રોડ ધરાવતા પ્રમાણિત વિદ્યુતરાસાયણિક કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$NaCl$,$KBr$ અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $\Lambda^o$ અનુક્રમે $126$,$152$ અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ માટે $\Lambda^o$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) કેટલું હશે?

ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માં,$Pt-Pd$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. આ ઉદ્દીપકોના પૂર્ણ નામ ઓળખો.

ક્ષાર સેતુ (salt bridge) નું કાર્ય શું છે?

ગેલ્વેનિક કોષમાં,ક્ષાર સેતુ (salt bridge)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo