જ્યારે $H_2S$ વાયુને $CuCl_2$,$HgCl_2$,$BiCl_3$ અને $CoCl_2$ ના $HCl$ ધરાવતા જલીય દ્રાવણોમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કયું અવક્ષેપિત થતું નથી?

  • A
    $CuS$
  • B
    $HgS$
  • C
    $Bi_2S_3$
  • D
    $CoS$

Explore More

Similar Questions

$Cu^{2+}, Ni^{2+},$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક મિશ્રણમાંથી $H_2S$ વાયુ પસાર કરવાથી નીચેનામાંથી કયા આયનોના અવક્ષેપ મળે છે?

સફેદ રંગ ધરાવતું સંયોજન કયું છે?

જ્યારે $Mg(OH)_2$ ને મેગ્નેસન રીએજન્ટની હાજરીમાં અવક્ષેપિત કરવામાં આવે છે,ત્યારે મળતા અવક્ષેપનો રંગ કેવો હોય છે?

બીજા સમૂહના બેઝિક રેડિકલના પૃથ્થકરણમાં મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે કારણ કે...

સાંદ્ર $HCl$ માં તૈયાર કરેલ દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે ત્યારે $1^{st}$ ગ્રુપની ગેરહાજરીમાં પણ ક્યારેક સફેદ ધૂંધળાપણું (turbidity) જોવા મળે છે. આ કોની હાજરીને કારણે હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo