જ્યારે $0.50\; \mathring{A}$ ના $X$-કિરણો કોઈ પદાર્થ પર આપાત થાય છે,ત્યારે $K$-શેલમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન $2 \times 10^{-2}\; T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $23\; mm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $K$-શેલના ઈલેક્ટ્રોનની બંધન ઉર્જા $..........\; keV$ છે.

  • A
    $3.5$
  • B
    $6.2$
  • C
    $2.9$
  • D
    $5.5$

Explore More

Similar Questions

આપેલ તત્વ માટે $K_\alpha$ ક્ષ-કિરણ રેખાની તરંગલંબાઈ $0.32 \, \mathring{A}$ છે. સમાન તત્વ દ્વારા ઉત્સર્જાતી $K_\beta$ રેખાની તરંગલંબાઈ ... $\mathring{A}$ હશે.

$X$-ray $\text{ટ્યુબમાંથી ઉત્પન્ન થતા } X$-rays $\text{ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન } WRONG$ (ખોટું) છે?

જ્યારે ક્ષ-કિરણ ટ્યૂબ પર લાગુ પાડવામાં આવતા સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે, ત્યારે ઉત્સર્જાતા વિકિરણમાં નીચેનામાંથી શું જોવા મળે છે?
$(1)$ તીવ્રતા વધે છે.
$(2)$ ન્યૂનતમ તરંગલંબાઈ વધે છે.
$(3)$ તીવ્રતા અચળ રહે છે.
$(4)$ ન્યૂનતમ તરંગલંબાઈ ઘટે છે.

$X-$રે ટ્યુબના એનોડ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારતા,પરિણામી $X-$કિરણોના નીચેનામાંથી કયા પરિમાણમાં વધારો થશે?

$0.140 \,nm$ તરંગલંબાઈ ધરાવતાકિરણો કાર્બનના બ્લોક પરથી પ્રકીર્ણન પામે છે। $90^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામતાકિરણોની તરંગલંબાઈ કેટલી હશે ($\,nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo