જ્યારે $DNA$ પ્રતિકૃતિ (replication) શરૂ થાય છે ત્યારે,

  • A
    પાસપાસેના ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચેના ફોસ્ફોડાયએસ્ટર બંધો તૂટે છે
  • B
    નાઇટ્રોજન બેઇઝ અને ડીઓક્સિરાઇબોઝ શર્કરા વચ્ચેના બંધો તૂટે છે
  • C
    લીડિંગ સ્ટ્રેન્ડ ઓકાઝાકી ટુકડાઓ ઉત્પન્ન કરે છે
  • D
    બે સ્ટ્રેન્ડના ન્યુક્લિયોટાઇડ્સ વચ્ચેના હાઇડ્રોજન બંધો તૂટે છે.

Explore More

Similar Questions

$DNA$ ના ટુકડાઓને જોડવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

ભારે $DNA$ ને સામાન્ય $DNA$ થી નીચેનામાંથી શેના આધારે અલગ કરવામાં આવે છે?

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત (semi-conservative) પ્રકારે થાય છે,તે અંગેનો સૌપ્રથમ પુરાવો કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયો હતો?

$E. coli$ માં $DNA$ સ્વયંજનનો પ્રકાર કયો છે?

સ્વ-પ્રતિકૃતિ (Self-replication) શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo