જ્યારે $X$ એમ્પીયર વિદ્યુતપ્રવાહને પીગળેલા $AlCl_3$ માંથી $96.5 \ s$ માટે પસાર કરવામાં આવે છે,ત્યારે $0.09 \ g$ એલ્યુમિનિયમ જમા થાય છે. $X$ નું મૂલ્ય શું છે?

  • A
    $10 \ \text{એમ્પીયર}$
  • B
    $20 \ \text{એમ્પીયર}$
  • C
    $30 \ \text{એમ્પીયર}$
  • D
    $40 \ \text{એમ્પીયર}$

Explore More

Similar Questions

જો $x$ વાસ્તવિક હોય,તો પદાવલિ $\frac{x^2-3x+4}{x^2+3x+4}$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શું હશે?

આલ્કલાઇન અર્થ ધાતુઓનો કયો ગુણધર્મ તેમના પરમાણુ ક્રમાંક સાથે વધે છે?

આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસીટન્સ .....$\mu F$ છે.

સમાન $emf$ ધરાવતા બે સ્ત્રોતોને બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવ્યા છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધો $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો:

$10 ~g$ દળની એક ગોળીને જમીનથી $50 ~m$ ઊંચાઈએ રહેલી રાઈફલમાંથી $1000 ~ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. જો ગોળી $500 ~ms^{-1}$ ના વેગથી જમીન પર પહોંચે,તો ગોળીના ગતિપથ દરમિયાન હવાના અવરોધ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું હશે ($~J$ માં)? $(g=10 ~ms^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo