જ્યારે $25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $0.225 \ mm$ નો ઘટાડો થાય છે. જો $20^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5 \ mm$ હોય,તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $206$
  • B
    $302$
  • C
    $350$
  • D
    $276$

Explore More

Similar Questions

ગ્રાઉન્ડ સ્ટેટમાં,એક તત્વની $M$ કક્ષામાં $13$ ઇલેક્ટ્રોન છે. તે તત્વ કયું છે?

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સ્ટીલની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યાની લાકડાની ડિસ્ક પર બેસાડવામાં આવે છે. જો યંગ મોડ્યુલસ $E$ હોય,તો સ્ટીલની રીંગને વિસ્તૃત કરવા માટે જરૂરી બળ કેટલું હશે?

જ્યારે એકવર્ણી પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2\, m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ અનુક્રમે $0.6\, V$ અને $18\, mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6\, m$ દૂર મૂકવામાં આવે,તો:

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ નવા બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો,ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo