જ્યારે એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે,ત્યારે તેના પર $3$ નો ગુણક મળવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

  • A
    $1$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંક સમાન હોય તેની સંભાવના શોધો.

એક વિદ્યાર્થી કહે છે કે જો તમે પાસો ફેંકો,તો તે $1$ અથવા $1$ નહીં તેવું પરિણામ દર્શાવશે. તેથી,$1$ મેળવવાની સંભાવના અને '$1$ નહીં' મેળવવાની સંભાવના દરેક $\frac{1}{2}$ જેટલી છે. શું આ સાચું છે? કારણો આપો.

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસાઓ પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય તેની સંભાવના ........ છે.

Difficult
View Solution

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. બે છાપ (heads) મળવાની સંભાવના .......... છે.

એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. $3$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo