$CO_2$ અને $H_2$ ના સમાન કદના વાયુમય મિશ્રણ ધરાવતા પાત્રને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે,દ્રાવણની સપાટી:

  • A
    ઉપર આવશે
  • B
    નીચે જશે
  • C
    અચળ રહેશે
  • D
    શૂન્ય થઈ જશે

Explore More

Similar Questions

જ્યારે $100 \, mL$ $1 \, M$ $NaOH$ અને $10 \, mL$ $10 \, N$ $H_2SO_4$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે,ત્યારે બનતું દ્રાવણ કેવું હશે?

$O_2$ અને વાયુ $Y$ (આણ્વીય દળ $80$) નું $a : b$ મોલ ગુણોત્તરમાં મિશ્રણ સરેરાશ આણ્વીય દળ $40$ ધરાવે છે. જો વાયુઓને સમાન પરિસ્થિતિમાં $b : a$ ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે તો સરેરાશ આણ્વીય દળ શું હશે? (વાયુઓ પ્રક્રિયા કરતા નથી)

Difficult
View Solution

$10 \ mL$ $2 \ M$ $NaOH$ દ્રાવણને $20 \ mL$ $1 \ M$ $HCl$ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. હવે,આ મિશ્રણમાંથી $10 \ mL$ ને $100 \ mL$ ના વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં લેવામાં આવે છે જેમાં $2 \ moles$ $HCl$ છે અને નિસ્યંદિત પાણી ઉમેરીને કદ $100 \ mL$ કરવામાં આવે છે. આ ફ્લાસ્કમાં રહેલું દ્રાવણ $:$

$STP$ પર એક વાયુની ઘનતા $2.68 \ g/L$ છે. તે વાયુને ઓળખો.

$300 \ K$ તાપમાને,$20 \ g \ H_2$,$220 \ g \ CO_2$ અને $140 \ g \ N_2$ ને $2 \ L$ કદ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે. $bar$ એકમમાં કુલ દબાણ શોધો અને પાત્રમાંથી કયો વાયુ દૂર કરવાથી દબાણ $50 \%$ જેટલું ઘટી શકે? $(R = 8.34 \times 10^{-2} \ L \ bar \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo