જ્યારે ડાયબોરેન અને એમોનિયાના મિશ્રણને ગરમ કરવામાં આવે છે,ત્યારે અંતિમ નીપજ શું મળે છે?

  • A
    $BH_3$
  • B
    $NH_4BH_4$
  • C
    $NH_2NH_2$
  • D
    $B_3N_3H_6$

Explore More

Similar Questions

બોરેક્ષને કોબાલ્ટ ઑક્સાઇડ સાથે ગરમ કરતા નીચેના પૈકી ક્યા સંયોજનનો વાદળી રંગનો મણકો મળે છે?

બોરોનના સંયોજનો વિશેના સાચા વિધાનો કયા છે:
$I$. બોરેક્સ બીડ કસોટીમાં, કોબાલ્ટ મેટાબોરેટનો રંગ વાદળી હોય છે.
$II$. ડાયબોરેન સોડિયમ બોરોહાઇડ્રાઇડના આયોડિન સાથેના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે.
$III$. ડાયબોરેનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા $+1$ છે.
$IV$. બોરિક એસિડ એ ટ્રાયબેઝિક એસિડ છે.

હાઇડ્રોજન બંધ દર્શાવતી બોરિક એસિડની રચના દોરો. પાણીમાં કઈ સ્પીસીઝ હાજર હોય છે? આ સ્પીસીઝમાં બોરોનનું સંકરણ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બોરોન અત્યંત સખત છે જે તેની ઊંચી લેટીસ ઉર્જા સૂચવે છે.
વિધાન $II$: બોરોન તેના સમૂહના અન્ય સભ્યોની તુલનામાં સૌથી વધુ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ડાયબોરેન $(B_2H_6)$ માં,$2$-કેન્દ્ર-$2$-ઇલેક્ટ્રોન બંધ અને $3$-કેન્દ્ર-$2$-ઇલેક્ટ્રોન બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo