જ્યારે એકવર્ણી પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2 \ m$ ના અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત પ્રવાહ અનુક્રમે $0.6 \ V$ અને $18 \ mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6 \ m$ દૂર મૂકવામાં આવે,તો:

  • A
    સ્ટોપિંગ પોટેન્શિયલ $0.2 \ V$ થશે
  • B
    સ્ટોપિંગ પોટેન્શિયલ $0.6 \ V$ થશે
  • C
    સંતૃપ્ત પ્રવાહ $6 \ mA$ થશે
  • D
    સંતૃપ્ત પ્રવાહ $18 \ mA$ થશે

Explore More

Similar Questions

બે ધાતુઓના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1:2$ છે. જો તેમના પર અનુક્રમે $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

એક ધાતુની સપાટી માટે ફોટોઈલેક્ટ્રિક વર્ક ફંક્શન $4.125 \ eV$ છે. આ સપાટી માટે કટ-ઓફ તરંગલંબાઈ .......... $\mathring{A}$ છે.

$W_{0}$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જ્યારે '$E$' ઊર્જાના ફોટોન આપાત થાય છે ત્યારે તે ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોન લંબ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર '$B$' માં પ્રવેશ કરે છે અને '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો '$r$' બરાબર શું થાય? (જ્યાં '$m$' અને '$e$' અનુક્રમે ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર છે).

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં, $y$-અક્ષ પર સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_s)$ અને $x$-અક્ષ પર આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ વચ્ચે દોરેલા આલેખનો ઢાળ કેટલો હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \text{ Js}$)

ધારો કે $v$ એ આપાત ફોટોનની આવૃત્તિ છે અને $v_0$ એ થ્રેસોલ્ડ આવૃત્તિ છે. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo