જ્યારે માધ્યમમાં ગતિ કરતું તરંગ ઘટ્ટ માધ્યમની સીમા પરથી પરાવર્તિત થાય છે,ત્યારે નીચેનામાંથી શું બદલાતું નથી?

  • A
    કંપવિસ્તાર
  • B
    તીવ્રતા
  • C
    કળા
  • D
    તરંગલંબાઈ

Explore More

Similar Questions

દોરી પરના એક લંબગત હાર્મોનિક તરંગનું સમીકરણ $y(x, t) = 5 \sin (6t + 0.003x)$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. તરંગનો વેગ $...........\,ms^{-1}$ છે.

એક તરંગનું સમીકરણ $y = 7 \sin(7\pi t - 0.04\pi x + \frac{\pi}{3})$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ કેટલી છે?

આકૃતિ ઋણ $x$-અક્ષની દિશામાં ગતિ કરતા સંગત હાર્મોનિક તરંગનું તત્કાલીન ચિત્ર દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓની ગતિને લગતું સાચું વિધાન ઓળખો. મહત્તમ સ્થાનાંતર ધરાવતા બિંદુઓ કયા છે?

Difficult
View Solution

$n$ આવૃત્તિ ધરાવતા તરંગમાં $60^{\circ}$ જેટલો કળા તફાવત ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર $x$ મીટર છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે વેગ કેટલો હશે?

જો આકૃતિમાં દર્શાવેલ તરંગની ઝડપ આપેલ માધ્યમમાં $330 \ m/s$ હોય,તો ધન $x$-દિશામાં પ્રસરતા તરંગનું સમીકરણ શું હશે? (બધી રાશિઓ $M.K.S.$ એકમમાં છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo