જ્યારે એસીટામાઇડની પ્રક્રિયા $Br_{2}$ અને કોસ્ટિક સોડા સાથે કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

  • A
    $N$-બ્રોમામાઇડ
  • B
    બ્રોમોએસેટિક એસિડ
  • C
    મિથેનેમાઇન
  • D
    ઈથેનેમાઇન

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં નાઈટ્રોબેન્ઝીનનું એનિલીનમાં રિડક્શન નીચે મુજબની પ્રક્રિયા દ્વારા થાય છે:
$C_6H_5-NO_2 + 6[H] \to C_6H_5-NH_2 + 2H_2O$
આ પ્રક્રિયામાં વપરાતો રિડક્શનકર્તા $......$ છે.

આપેલ પ્રક્રિયાની નીપજ $[X]$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓમાંથી મુખ્ય નીપજો $P$ અને $Q$ શું છે?

$Cl-CH_2-COONa$ ને જલીય સોડિયમ નાઈટ્રાઈટ સાથે ઉકાળતા શું મળે છે?

એનિલીનની નીચા તાપમાને $NaNO_2 + HCl$ સાથે પ્રક્રિયા કરતા શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo