જ્યારે ફોટો સેલમાં શૂન્યાવકાશની જગ્યાએ નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે,ત્યારે

  • A
    ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટે છે
  • B
    ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે
  • C
    ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ સમાન રહે છે
  • D
    ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો કે વધારો એ ભરેલા વાયુ પર આધાર રાખતો નથી

Explore More

Similar Questions

ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\,\mathring{A}$ છે. જ્યારે આ સપાટીને નીચેનામાંથી કયા એકરંગી વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

"આપાત પ્રકાશની આવૃત્તિમાં વધારો થતાં, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે" - સાચું કે ખોટું?

લેનાર્ડના પ્રયોગમાં,જ્યારે કેથોડ પર આપાત થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને અટકાવવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર થાય છે?

ધાતુની સપાટી પરથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટો-ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધે છે?

જ્યારે પારજાંબલી કિરણો ધાતુની પ્લેટ પર આપાત થાય ત્યારે ફોટો-ઈલેક્ટ્રિક અસર ઉદ્દભવે છે. નીચેનામાંથી કયા કિરણો આપાત કરવાથી આ અસર ઉદ્દભવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo