જ્યારે બેન્ઝીનને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે શું બનાવે છે?

  • A
    $B.H.C.$
  • B
    સાયક્લોપ્રોપેન
  • C
    $p-$ડાયક્લોરોબેન્ઝીન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આઈસોમેરિક ટ્રાયમિથાઈલબેન્ઝીનની કુલ સંખ્યા કેટલી છે?

$Friedel-Crafts$ પ્રક્રિયામાં નિર્જળ $AlCl_3$ વપરાય છે,કારણ કે તે ............ છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

બેન્ઝીન + $CH_3-CH_2-CH_2-Cl$ $\xrightarrow{AlCl_3}$ નીપજ શું છે?

નીચેના સંયોજનોમાંથી એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo