જ્યારે કોપરના ટુકડાઓને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે થોડા સમય પછી વાદળી રંગનું દ્રાવણ બને છે. આનું કારણ એ છે કે,કોપર

  • A
    દ્રાવણમાંથી સિલ્વરનું વિસ્થાપન કરે છે
  • B
    $AgNO_3$ સાથે વાદળી રંગનું સંકીર્ણ બનાવે છે
  • C
    $Cu^{2+}$ માં ઓક્સિડેશન પામે છે
  • D
    $Cu^{2+}$ માં રિડક્શન પામે છે

Explore More

Similar Questions

પ્રક્રિયા $2KMnO_4 + 16HCl \rightarrow 5Cl_2 + 2MnCl_2 + 2KCl + 8H_2O$ માં રિડક્શન નીપજ કઈ છે?

જ્યારે $Zn$ ને $CuSO_4$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $Cu$ મળે છે. આ શેના કારણે છે?

એસિડિક માધ્યમમાં જ્યારે $KMnO_4$ નું ઓક્ઝેલિક એસિડ દ્વારા રિડક્શન થાય છે,ત્યારે $Mn$ ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે?

Difficult
View Solution

$H_2S$ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે હેલોજન

જ્યારે સોડિયમનો ટુકડો પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo