જ્યારે ગ્રેફાઇટને નિષ્ક્રિય વાતાવરણમાં ઇલેક્ટ્રિક આર્ક (electric arc) માં રાખવામાં આવે છે,ત્યારે તે શું આપે છે?

  • A
    મુખ્ય નીપજ તરીકે $C_{70}$ અને અલ્પ માત્રામાં $C_{80}$
  • B
    મુખ્ય નીપજ તરીકે $C_{60}$ અને અલ્પ માત્રામાં $C_{70}$
  • C
    મુખ્ય નીપજ તરીકે $C_{50}$ અને અલ્પ માત્રામાં $C_{60}$
  • D
    $C_{60}$ અને $C_{70}$ સમાન માત્રામાં

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું જળવિભાજન (hydrolysis) થતું નથી?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર અન્ડરલાઇન કરેલા પરમાણુના સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજની પ્રકૃતિ ઓળખો:
$\underline{P}_4 + H_2O \longrightarrow$ કોઈ પ્રક્રિયા નથી

Difficult
View Solution

$C, Si$ અને $Ge$ માટે કેટેનેશન ગુણધર્મનો ક્રમ $Ge < Si < C$ છે. તો $C-C, Si-Si$ અને $Ge-Ge$ બંધ માટે બંધ વિયોજન ઉર્જા ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કેટલી હશે?

સાચું વિધાન ઓળખો.

નીચેનામાંથી કયા હેલાઇડનું જળવિભાજન થઈ શકતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo