જ્યારે પ્રકાશ કાચમાંથી હવામાં ગતિ કરે છે,ત્યારે આપાતકોણ ${\theta _1}$ છે અને વક્રીભૂતકોણ ${\theta _2}$ છે. સાચો સંબંધ કયો છે?

  • A
    ${\theta _1} = {\theta _2}$
  • B
    ${\theta _1} < {\theta _2}$
  • C
    ${\theta _1} > {\theta _2}$
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

એક કાચના સ્લેબમાં ક્રમશઃ ઘટતા વક્રીભવનાંક $(RI)$ ધરાવતા પાતળા સમાન સ્તરો છે, જેથી કોઈપણ સ્તરનો $RI$ $\mu - m \Delta \mu$ છે. અહીં, $\mu$ અને $\Delta \mu$ અનુક્રમે $0$ માં સ્તરનો $RI$ અને કોઈપણ બે ક્રમિક સ્તરો વચ્ચેના $RI$ નો તફાવત દર્શાવે છે. પૂર્ણાંક $m = 0, 1, 2, 3, \ldots$ એ ક્રમિક સ્તરોની સંખ્યા દર્શાવે છે. $0$ માં સ્તરથી પ્રકાશનું કિરણ $30^{\circ}$ ના આપાતકોણે $1$ લા સ્તરમાં પ્રવેશે છે. $m$ માં વક્રીભવન પછી, કિરણ આંતરપૃષ્ઠને સમાંતર બહાર આવે છે. જો $\mu = 1.5$ અને $\Delta \mu = 0.015$ હોય, તો $m$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ ના ખૂણે કાચની પ્લેટ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત છે. જો આપાતકોણ $45^{\circ}$ હોય,તો વક્રીભૂતકોણ કેટલો હશે?

શૂન્યાવકાશની સાપેક્ષમાં હવાના વક્રીભવનાંકનું મૂલ્ય . . . . . . છે.

નીચેનામાંથી કયો આલેખ વક્રીભવનાંક $\mu$ નો તરંગલંબાઈ $\lambda$ સાથેનો યોગ્ય ફેરફાર દર્શાવે છે?

હવામાં $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમની અંદર :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo