જ્યારે મેન્ડલે વટાણાના શુદ્ધ સફેદ ફૂલવાળી જાતનું શુદ્ધ લાલ ફૂલવાળી જાત સાથે સંકરણ કરાવ્યું,ત્યારે $F_2$ પેઢીમાં વ્યક્તિગત સજીવો કેવા હતા?

  • A
    સફેદ ફૂલવાળા છોડ
  • B
    લાલ ફૂલવાળા છોડ
  • C
    લાલ અને સફેદ ફૂલવાળા છોડ $3 : 1$ ના પ્રમાણમાં
  • D
    લાલ અને સફેદ ફૂલવાળા છોડ $1 : 1$ ના પ્રમાણમાં

Explore More

Similar Questions

જ્યારે $F_1$ પેઢીના સંકર $Tt$ નું સંકરણ વામન પિતૃ $tt$ સાથે કરવામાં આવે,ત્યારે તે....નો કિસ્સો છે.

એક સંકરિત કસોટી સંકરણ (monohybrid test cross) માં સ્વરૂપ પ્રકાર (phenotypic) અને જનીન પ્રકાર (genotypic) નું પ્રમાણ શું છે?

મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં વિષમયુગ્મી જનીન પ્રકારનું પ્રમાણ કેટલા ટકા હતું?

$Rr$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિઓના સ્વ-ફલન (selfing) દ્વારા $F_2$ પેઢીમાં મળતા વિષમયુગ્મી (heterozygous) સજીવોની ટકાવારી કેટલી હશે?

વટાણાના છોડમાં,પીળા બીજ એ લીલા બીજ પર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળા બીજવાળા છોડનું સંકરણ લીલા બીજવાળા છોડ સાથે કરવામાં આવે,તો $F_1$ પેઢીમાં તમને પીળા અને લીલા બીજવાળા છોડનું પ્રમાણ શું મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo