જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું વિઘટન થાય છે,ત્યારે કાર્બનિક નાઈટ્રોજનનું અકાર્બનિક નાઈટ્રોજનમાં રૂપાંતર થાય છે. આ અકાર્બનિક નાઈટ્રોજન કયા સ્વરૂપમાં હોય છે?

  • A
    એમોનિયા
  • B
    નાઈટ્રોજનના તત્વો
  • C
    નાઈટ્રેટ્સ
  • D
    નાઈટ્રાઈડ્સ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના અંતે વાતાવરણમાં પ્રતિવર્ષ કેટલો ઓક્સિજન ઉમેરાય છે?

ગ્રીનહાઉસ વાયુઓને 'ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ' $(GWP)$ ના ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય છે:

નીચેનાને જોડો:
યાદી-$I$ (પાણીમાં પ્રદૂષકની સાંદ્રતા મર્યાદા) યાદી-$II$ (અસર)
$A. Pb > 50 \ ppb$ $I. \text{યકૃતને નુકસાન}$
$B. SO_4^{2-} > 500 \ ppm$ $II. \text{રેચક અસર}$
$C. NO_3^{-} > 50 \ ppm$ $III. \text{બ્લુ બેબી સિન્ડ્રોમ}$
$D. F^{-} > 2 \ ppm$ $IV. \text{દાંત પર કથ્થઈ ડાઘા પડવા}$
સાચો જવાબ છે

સ્મોગના પ્રકારો વિશે ટૂંકી માહિતી આપો.

ફોટોકેમિકલ સ્મોગમાં ઓઝોન કેવી રીતે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo