જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઈડના સ્ફટિકોને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતો વાયુ કયો છે?

  • A
    એમોનિયા
  • B
    સલ્ફર ડાયોક્સાઇડ
  • C
    કાર્બન ડાયોક્સાઇડ
  • D
    કાર્બન મોનોક્સાઇડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન આયનીય,સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે?

રુધિર હિમોગ્લોબિનમાં કઈ ધાતુ હોય છે?

$Fe^{3+}$ કેટાયન પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ ઉમેરવાથી પ્રશિયન બ્લુ અવક્ષેપ આપે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

$AgCl$ ના સફેદ અવક્ષેપ નીચેનામાંથી કોના વધારામાં ઓગળે છે?
$(I)$ $NH_{3(aq)}$
$(II)$ $Na_2S_2O_3$
$(III)$ $NaCN$

વિધાન: $AgCl$ એ $NH_4OH$ ના દ્રાવણમાં ઓગળે છે.
કારણ: સંકીર્ણ સંયોજનના નિર્માણને કારણે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo