જ્યારે સોડિયમને ભેજવાળી હવા સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    $Na_2O$
  • B
    $NaOH$
  • C
    $Na_2CO_3$
  • D
    $Na_2O$ અને $NaOH$ બંને

Explore More

Similar Questions

કાર્નાલાઈટમાં કયા ધાતુ આયનો હાજર હોય છે?

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા અને મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે?

ધાતુ હેલાઈડ્સની દ્રાવ્યતા તેમની પ્રકૃતિ,લેટીસ એન્થાલ્પી અને વ્યક્તિગત આયનોની જલીયકરણ એન્થાલ્પી પર આધાર રાખે છે. આલ્કલી ધાતુઓના ફ્લોરાઈડ્સમાં,પાણીમાં $LiF$ ની સૌથી ઓછી દ્રાવ્યતાનું કારણ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ પર ઠંડા મંદ $HNO_3$ ની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે?

"સોડિયમ પંપ" નું કાર્ય એ તમામ પ્રાણીઓના દરેક કોષમાં ચાલતી જૈવિક પ્રક્રિયા છે. નીચેનામાંથી કયો જૈવિક રીતે મહત્વનો આયન પણ આ પંપનો ઘટક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo