જ્યારે ફેલોપિયન ટ્યુબ એમ્પ્યુલરી પ્રદેશમાં અવરોધાયેલી હોય,ત્યારે અંડકોષ ક્યાંથી આગળ વધી શકતો નથી?

  • A
    ઇન્ફન્ડીબ્યુલમ થી ઇસ્થમસ
  • B
    ઇસ્થમસ થી ઇન્ફન્ડીબ્યુલમ
  • C
    અંડાશય થી એમ્પ્યુલા
  • D
    ઇસ્થમસ થી ગર્ભાશય

Explore More

Similar Questions

અંડવાહિનીનો કયો ભાગ ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે?

ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

$X$ - અંડવાહિનીઓ,ગર્ભાશય અને યોનિમાર્ગ માદા સહાયક નલિકાઓ બનાવે છે.
$Y$ - નર જાતીય સહાયક નલિકાઓમાં શુક્રવાહિકાઓ,અધિવૃષણનલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે,જ્યારે વૃષણજાળ (rete testis) એ બાહ્ય જનનાંગ છે.

આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q$

નીચેનામાંથી કઈ માદામાં રચનાત્મક અને ક્રિયાત્મક સહાયક પ્રજનન ગ્રંથિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo