જ્યારે પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ નો અભ્યાસ કરવામાં આવ્યો,ત્યારે જોવા મળ્યું કે $B$ ની પ્રારંભિક સાંદ્રતા $A$ કરતા $1.5$ ગણી હતી,અને $A$ અને $C$ ની સંતુલન સાંદ્રતા સમાન હતી. તો આપેલ સંતુલન માટે $K_C$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $4.1$
  • B
    $0.3$
  • C
    $2.5$
  • D
    $1.8$

Explore More

Similar Questions

$CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} \rightleftharpoons CH_3COOC_2H_{5(l)} + H_2O_{(l)}$ એસ્ટરીકરણ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $4$ છે. જો શરૂઆતમાં એસિડ અને આલ્કોહોલના દરેકના $4 \ mol$ લેવામાં આવે,તો સંતુલને એસિડની સાંદ્રતા કેટલી હશે?

Difficult
View Solution

$1024 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $1.6 \times 10^{5}$ છે:
$H_{2(g)} + Br_{2(g)} \longleftrightarrow 2HBr_{(g)}$
જો $1024 \, K$ તાપમાને બંધ પાત્રમાં $10.0 \, bar$ $HBr$ લેવામાં આવે,તો તમામ વાયુઓનું સંતુલન દબાણ શોધો.

Difficult
View Solution

પ્રક્રિયા $Br_2 \rightleftharpoons 2Br$ માટે $327\,^oC$ અને $527\,^oC$ તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $6.1 \times 10^{-12}$ અને $1.0 \times 10^{-7}$ છે. તો પ્રક્રિયા ........... થશે.

નીચેની પ્રક્રિયાઓના સંતુલન અચળાંકો નીચે મુજબ છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 \,; \quad K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO \,; \quad K_2$
$H_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons H_2O \,; \quad K_3$
પ્રક્રિયા $2NH_3 + \frac{5}{2} O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $(K)$ શું થશે?

$A + 2B \rightleftharpoons 2C + D$ પ્રક્રિયા માટે,$A$ ની પ્રારંભિક સાંદ્રતા $a$ છે અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા $A$ કરતા $1.5$ ગણી છે. જો સંતુલને $A$ અને $D$ ની સાંદ્રતા સમાન હોય,તો સંતુલને $B$ ની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo