જ્યારે ગતિમાન પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે ત્યારે:

  • A
    તેનો પ્રવેગ બમણો થાય છે
  • B
    તેનું વેગમાન બમણું થાય છે
  • C
    તેની ગતિઊર્જા બમણી થાય છે
  • D
    તેની સ્થિતિઊર્જા બમણી થાય છે

Explore More

Similar Questions

$0.5 \ kg$ દળનો એક દડો $10 \ m \ s^{-1}$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરી એક ઉભી દીવાલ સાથે અથડાય છે અને $v$ ઝડપે પાછો ફેંકાય છે. રેખીય વેગમાનમાં થતો ફેરફાર $8.0 \ kg \ m \ s^{-1}$ માલૂમ પડે છે. $v$ નું મૂલ્ય કેટલું હશે ($m \ s^{-1}$ માં)?

$140\, g$ નો એક દડો $39.0\, m/s$ ના વેગ $v_1$ થી સમક્ષિતિજ ગતિ કરે છે,જેને બેટ વડે ફટકારવામાં આવે છે. બેટ સાથે અથડાયા પછી,દડો વિરુદ્ધ દિશામાં $v_2 = 39.0\, m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો દડા અને બેટ વચ્ચેના અથડામણનો સમયગાળો $\Delta t = 1.20\, ms$ હોય,તો દડા પર લાગતું સરેરાશ ચોખ્ખું બળ કેટલું હશે? ($N$ માં)

રેખીય ગતિ કરતા કણનો બળ-સમય $(F-t)$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $8 \ s$ ના સમયગાળામાં કણ દ્વારા મેળવેલ વેગમાન ........... $N-s$ હશે.

બળો એ પદાર્થો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા છે,જે નીચેનામાંથી કોના અનુસાર છે?

જો તંત્રનું અંતિમ વેગમાન તેના પ્રારંભિક વેગમાન જેટલું હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo