જ્યારે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને સમશીતોષ્ણ આબોહવામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે,ત્યારે તેઓ વૃદ્ધિ પામતી નથી. આનું કારણ શું છે?

  • A
    જલીયકરણ (Dessication)
  • B
    ઠંડકથી થતી ઈજા (Freezing injury)
  • C
    શીત ઈજા (Chilling injury)
  • D
    ઓછો પ્રકાશ

Explore More

Similar Questions

$Mimosa$ $pudica$ (લજામણી) વનસ્પતિમાં પર્ણોનું હલનચલન કોને લીધે હોય છે?

કેક્ટ્સહાઉસ (Cactushouse) એટલે શું?

$I.$ ઓક્સિન,$II.$ સાયટોકાઈનિન,$III.$ $GA$,$IV.$ $ABA$.
ઉપર જણાવેલ $PGR$ પૈકી કયા એસિડિક સ્વભાવના છે? તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

એક લીલો છોડ લાંબા સમય સુધી અંધારામાં રાખવામાં આવે ત્યારે તે નિસ્તેજ (પીળો) પડી જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો (plant growth promoters) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo