જ્યારે તમે શ્વાસ રોકી રાખો છો,ત્યારે રુધિરમાં નીચેનામાંથી કયા વાયુના ફેરફારને કારણે સૌથી પહેલા શ્વાસ લેવાની ઈચ્છા થાય છે?

  • A
    $CO_2$ ની સાંદ્રતામાં ઘટાડો
  • B
    $CO_2$ માં વધારો અને $O_2$ ની સાંદ્રતામાં ઘટાડો
  • C
    $O_2$ ની સાંદ્રતામાં ઘટાડો
  • D
    $CO_2$ ની સાંદ્રતામાં વધારો

Explore More

Similar Questions

મગજમાં શ્વસન કેન્દ્ર જે શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે,તે ક્યાં આવેલું છે?

$Hering-Breuer$ પરાવર્તી ક્રિયા (reflex) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

નીચેનામાંથી કયો વાયુ શ્વસન લયના નિયમન માટે ખૂબ જ નગણ્ય છે?

શ્વસનનું નિયમન વિશે ટૂંકનોંધ લખો.

મગજમાં શ્વસન કેન્દ્રો ક્યાં આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo