રોગચાળા જેવો હાડકાં નરમ પડવાનો રોગ 'ઈટાઈ-ઈટાઈ' સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો?

  • A
    બર્મા
  • B
    જાપાન
  • C
    દક્ષિણ કોરિયા
  • D
    $USA$

Explore More

Similar Questions

ગ્રીન મફલરનો ઉપયોગ કયા પ્રકારના પ્રદૂષણ સામે કરવામાં આવે છે?

યુરો $III$ ના નિયમો અનુસાર,પેટ્રોલમાં સલ્ફરનું પ્રમાણ કેટલું નિયંત્રિત કરવામાં આવ્યું હતું?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ મર્ક્યુરી (પારો) $(a)$ લો બ્લડ પ્રેશર,અંધાપો
$(2)$ લેડ (સીસું) $(b)$ હાઇપરકેરાટોસિસ,લિવર સિરોસિસ
$(3)$ આર્સેનિક $(c)$ હાડકાની વિકૃતિ,વૃષણનું સંકોચન
$(4)$ કેડમિયમ $(d)$ પેટમાં દુખાવો,હિમોલિસિસ
$(e)$ એનિમિયા,આંચકી

ઘોંઘાટ એટલે ........

લીલ પ્રસ્ફુટન $(algal\,bloom)$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I-$ જળાશયોમાં વધુ માત્રામાં પોષકતત્વોની હાજરીને કારણે પ્લવકીય ફૂગની અતિશય વૃદ્ધિ થાય છે.
$II-$ લીલ પ્રસ્ફુટન જળાશયોને અલગ રંગ આપે છે.
$III-$ લીલ પ્રસ્ફુટનને કારણે પાણીની ગુણવત્તા બગડે છે અને માછલીઓ મૃત્યુ પામે છે.
$IV-$ બધી જ પ્રસ્ફુટનકારી લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo