કરોડરજજુ ક્યાંથી ઉત્પન્ન થાય છે?

  • A
    બૃહદમસ્તિષ્ક
  • B
    અનુમસ્તિષ્ક
  • C
    લંબમજ્જા
  • D
    સેતુ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ પર્યાવરણમાં કોઈ વસ્તુના પ્રતિભાવમાં થતી અચાનક ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય છે.
$(ii)$ સંવેદી ચેતાકોષો કરોડરજ્જુમાંથી સ્નાયુઓ સુધી સંકેતો લઈ જાય છે.
$(iii)$ પ્રેરક ચેતાકોષો ગ્રાહી અંગોમાંથી કરોડરજ્જુ સુધી સંકેતો લઈ જાય છે.
$(iv)$ જે માર્ગ દ્વારા સંકેતો ગ્રાહી અંગથી સ્નાયુ કે ગ્રંથિ સુધી પહોંચાડવામાં આવે છે તેને પરાવર્તી કમાન કહેવાય છે.

Difficult
View Solution

નીચેના પૈકી ક્યા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?

આ દરેક અંતઃસ્ત્રાવો માટે એક કાર્ય જણાવો:
$(a)$ થાયરોક્સિન
$(b)$ ઇન્સ્યુલિન
$(c)$ એડ્રિનાલિન
$(d)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)
$(e)$ ટેસ્ટોસ્ટેરોન.

બે ચેતાકોષો વચ્ચેના જોડાણને શું કહેવામાં આવે છે?

બે ચેતાકોષો વચ્ચેના અવકાશને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo