જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં રચાય છે?

  • A
    વક્રતાકેન્દ્ર $(C)$ પર
  • B
    વક્રતાકેન્દ્ર $(C)$ થી દૂર
  • C
    અનંત અંતરે
  • D
    મુખ્ય કેન્દ્ર $(F)$ અને ધ્રુવ $(P)$ ની વચ્ચે

Explore More

Similar Questions

નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+5$ તેમજ $-5$ હોઈ શકે છે?

જો પ્રકાશનું કિરણ $IM$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ કાચના સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે,તો સાચું નિર્ગમન કિરણ ઓળખો.

અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

જ્યારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતાકેન્દ્ર $(C)$ થી દૂર મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ કેવું મળે?

લેન્સ વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo