બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક,ઉલટું અને સમાન કદનું પ્રતિબિંબ મળે?

  • A
    મુખ્ય કેન્દ્ર $(F_1)$ પર
  • B
    $F_1$ અને $2F_1$ ની વચ્ચે
  • C
    કેન્દ્રલંબાઈના બમણા અંતરે $(2F_1)$
  • D
    $2F_1$ થી દૂર

Explore More

Similar Questions

$(a)$ પાણીનો વક્રીભવનાંક $1.33$ છે અને આલ્કોહોલનો વક્રીભવનાંક $1.36$ છે. આ બે માધ્યમોમાંથી કયું માધ્યમ પ્રકાશીય ઘટ્ટ છે? તમારા જવાબ માટે કારણ આપો. પાણીમાંથી આલ્કોહોલમાં ત્રાંસા પ્રવેશતા પ્રકાશના કિરણનો માર્ગ દર્શાવતી કિરણ આકૃતિ દોરો.
$(b)$ હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક $2.42$ છે અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક $1.50$ છે. કાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક શોધો.

અંતર્ગોળ લેન્સનો એક ઉપયોગ જણાવો.

$(a)$ નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપો.
$(b)$ ત્રણ અલગ-અલગ માધ્યમો $A, B$ અને $C$ માંથી પ્રકાશના કિરણનો માર્ગ આપેલ આપાતકોણ માટે નીચે દર્શાવેલ છે. આકૃતિઓનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(i)$ ત્રણ માધ્યમો $A, B$ કે $C$ માંથી કોની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે?
$(ii)$ ત્રણ માધ્યમોમાંથી કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે?
$(iii)$ $A$ થી $B$ માં જતું પ્રકાશનું કિરણ લંબ તરફ વળશે કે લંબથી દૂર જશે?
$(iv)$ $C$ ની સાપેક્ષમાં $B$ નો વક્રીભવનાંક એક કરતા વધારે હશે કે એક કરતા ઓછો?

શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ,પાણીમાં પ્રકાશના વેગ કરતાં કેટલા ગણો હોય છે?

જે લેન્સનો પાવર $+2.0 \ D$ હોય તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo