$Dacron$ ના ઉત્પાદનમાં નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

  • A
    ઓક્સિજન
  • B
    ટાઇટેનિયમ ક્લોરાઇડ અને ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ
  • C
    ઝિંક એસિટેટ અને એન્ટિમની ટ્રાયોક્સાઇડ
  • D
    પેરોક્સાઇડ

Explore More

Similar Questions

$Nylon-6,6$ ની બનાવટમાં કયો કાચો માલ વપરાય છે?

નીચેનામાંથી કયો પોલીમર એડિશન (યોગશીલ) પોલીમરાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે?

$PMMA$ એ કોનો પોલિમર છે?

આલ્કીનનું પોલીમરાઈઝેશન સમજાવો.

હાઈ ડેન્સિટી પોલિઈથિલિન $(HDPE)$ ને ઈથિલિનમાંથી કેવી રીતે બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo