નીચેનામાંથી કયા સંકીર્ણનું નામ “ડાયક્લોરિડો-બિસ-(ઈથેન-$1, 2$-ડાયએમાઈન)-પ્લેટિનમ$(IV)$ નાઈટ્રેટ" રાખી શકાય?

  • A
    $[PtCl_2(en)_2](NO_3)_2$
  • B
    $[PtCl_2(en)_2](NO_3)_4$
  • C
    $[PtCl_2(en)_2(NO_3)]$
  • D
    $[PtCl_2(en)_2(NO_2)]$

Explore More

Similar Questions

$[Ni(CO)_4]$ નું $IUPAC$ નામ શું છે?

$[Co(H_2O)_4(NH_3)_2]Cl_3$ સંકીર્ણનું યોગ્ય $IUPAC$ નામ શું છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$ સંકીર્ણમાં બે સિલ્વર આયનોના ઓક્સિડેશન આંકનો સરવાળો $....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo