નીચેનામાંથી કયો સંકીર્ણ હોમોલેપ્ટિક અને સ્વભાવે ધન આયનીય (cationic) છે?

  • A
    $\left[CoCl_{2}(en)_{2}\right] Cl$
  • B
    $\left[Fe(H_{2}O)_{6}\right] Cl_{3}$
  • C
    $K\left[Ag(CN)_{2}\right]$
  • D
    $\left[Fe(CO)_{5}\right]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ તટસ્થ સંકીર્ણ છે?

$N(CH_2-CH_2-NH_2)_3$ લિગાન્ડ એ : $-$ છે

નીચેનામાંથી કયો તટસ્થ લિગેન્ડ છે?

એક સંકીર્ણનું બંધારણ $CoBr_2Cl \cdot 4NH_3$ સૂત્રને અનુરૂપ છે. જો વાહકતાના માપન પ્રતિ સૂત્ર એકમ બે આયનો દર્શાવતા હોય,તો તેનું બંધારણીય સૂત્ર શું હશે? સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ $AgCl$ ના તાત્કાલિક અવક્ષેપ આપે છે પરંતુ $AgBr$ ના નહીં.

સંકીર્ણ આયનમાં જોડાયેલા એકદંતીય લિગેન્ડની સંખ્યાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo