નીચેનામાંથી કયો $SO_2$ વાયુનો ઉપયોગ નથી?

  • A
    સંરક્ષક (preservative) તરીકે
  • B
    $H_2SO_4$ ના ઉત્પાદનમાં
  • C
    સાંદ્ર $H_2SO_4$ સાથે તે ઓલિયમ બનાવે છે
  • D
    એન્ટિક્લોર તરીકે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ સૌથી વધુ સંખ્યામાં અપરરૂપો (allotropes) ધરાવે છે?

નીચેનામાંથી કયા ગુણધર્મમાં ઓક્સિજન તેના પરિવારના બાકીના સભ્યો (સમૂહ-$16$) કરતા અલગ પડે છે તે જણાવો.

$Oleum$ (જેને $Sulphan$ તરીકે પણ ઓળખવામાં આવે છે) એટલે

$SO_2$ વાયુ જ્યારે ભેજવાળો હોય ત્યારે તે કેવી રીતે વર્તે છે?

$P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ ના નિર્જલીકરણથી શું નીપજશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo