સમદાબીય (isobaric) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $ \Delta U = 0 $
  • B
    $ -\Delta U = -W $
  • C
    $ \Delta U = Q $
  • D
    $ Q_P = \Delta U + P_{ext} \Delta V $

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $210 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $10^5 \ Pa$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $3 \ L$ થી $6 \ L$ સુધી વિસ્તરણ પામે છે. $\Delta U$ નું મૂલ્ય શું છે ($J$ માં)?

વિધાન : સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે $Q = -W$,એટલે કે તંત્ર દ્વારા થયેલ કાર્ય એ તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા જેટલું હોય છે.
કારણ : સમતાપી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શૂન્ય હોય છે.

એડિયાબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયામાં,સિસ્ટમ અને આસપાસના વાતાવરણ વચ્ચે ગરમીનું કોઈ સ્થાનાંતરણ થતું નથી. નીચેનામાંથી એડિયાબેટિક સ્થિતિ હેઠળ આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો:

એક પ્રણાલીને $60 \ J$ ઉષ્મા આપતા તે $15 \ J$ કાર્ય કરે છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ થશે.

$300 \ K$ અને $1 \ bar$ દબાણે ખુલ્લા પાત્રમાં એક મોલ મેગ્નેશિયમના દહન માટે,$\Delta_{C}H^{\ominus} = -601.70 \ kJ \ mol^{-1}$ છે,તો પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય $.... \ kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે : $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ )

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo